Important link to provide online attendance of teachers and students in government primary schools of Gujarat.
ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પુરવાની important link.
લીંક પર ક્લિક કરતા આ વિન્ડો open થશે.
આ વિન્ડોમાં યુઝર Name અને અને પાસવર્ડ નાખી લોગીન પર ક્લિક કરો.
હવે ડાબી બાજુએ ત્રણ લીટી દેખાશે તેના પર ટચ કરો. ટચ કરતાં જ ડાબી બાજુએ...
- Teachers Attendance
- Students Attendance
- Teachers Report
- Students Report
- Exams Entry Status Report
- Teachers Attendance ઉપર ક્લિક કરીને શિક્ષકોની હાજરી પૂરી શકાશે.
- Students Attendance ઉપર ક્લિક કરી વિદ્યાર્થીઓની હાજરી પૂરી શકાશે.
- Teachers Report ઉપર ક્લિક કરી શિક્ષકોની હાજરી રિપોર્ટ જોઈ શકાશે.
- Students Report ઉપર ક્લિક કરીને વિદ્યાર્થીઓની હાજરી રિપોર્ટ જોઈ શકાશે.
- Exams Entry Status Report ઉપર ક્લિક કરીને વિદ્યાર્થીઓની એકમ કસોટીનું Entry રિપોર્ટ જોઈ શકાશે.
IMPORTANT LINK
📖 READ MORE 📖
0 Comments